sanket pandya   (Sanket Pandya)
24 Followers · 17 Following

Man with humanity
Joined 7 June 2020


Man with humanity
Joined 7 June 2020
YESTERDAY AT 10:06

જે તમારી બરાબરી નહિ કરી શકે એ તમને ફક્ત બદનામ કરી ને પોતાનો અહમ સંતોષશે,
એ લોકો ક્યારેય તમારી સાથે હરીફાઈ માં આગળ નહિ આવે.

-


30 APR AT 9:57

દુઃખ એ બીજું કાંઈ નહિ પણ તમારી ના પુરી થતી અપેક્ષાઓ ની ગુંગણામણ છે.

-


26 APR AT 8:38

જે ડર તમને ડરાવે છે એ જ અંતે તમને હરાવે છે,
જીવન થી ડર ને દુર કરશો તો જ જીવન ની બાજી રમી શકશો.

-


24 APR AT 8:13

જીવન માં ઘટતી ઘટનાઓ ને ભૂલતા શીખવું જરૂરી છે,
બધું યાદ રાખતી વ્યક્તિ અકારણ ઉચાટ અનુભવે છે.

-


17 APR AT 9:27

માનસિક તણાવ કે ઉચાટ એ બીજું કંઈ નથી,
પણ અવ્યક્ત વાતો નો મન માં રહેલો ડૂમો હોય છે.

-


15 APR AT 9:25

નાહક ની ચિંતા હંમેશા સ્વાસ્થ્ય પર અસર કરે,
એટલે જયારે જે થાય એને સહર્ષ સ્વીકારી લેવું.

-


13 APR AT 8:46

તમે કોઈ માટે ત્યાં સુધી જ સારા છો જ્યાં સુધી તેના કામ ના માણસ છો,
જયારે તમે કામ ના નથી ત્યારે તમે તેમની માટે સારા માણસ ની વ્યાખ્યા માં બંધ બેસતા પણ નથી.

-


4 APR AT 10:43

જે લોકો સતત તમારી અવગણના જ કરતાં હોય, તેમની સામે પોતાની ગણના કરાવાની મથામળ કરવી તેના કરતાં સ્વમાન ભેર તેવા લોકો થી દૂર થઇ જવું સારુ.

-


1 APR AT 10:20

બોલવાની આવડત નહીં કેળવો તો સાંભળવાની આદત પડી જશે.
યોગ્ય સમયે જવાબ આપતાં શીખવું જ પડે.

-


26 MAR AT 10:00

કોઈનું પણ જીવન ક્યારે પણ સંપૂર્ણ નથી હોતું,
કંઈક મળે ત્યારે કોઈ ખાલીપો તો રહેતો જ હોય છે.

-


Fetching sanket pandya Quotes