R19 .   (R19.)
9 Followers · 2 Following

Joined 18 October 2019


Joined 18 October 2019
24 JAN 2022 AT 0:49

"સમસ્યા"
કોઈ સમસ્યા નથી,
ફક્ત પરિસ્થિતિ છે,
તમે તેમની સાથે કેવી રીતે વર્તો છો એ મહત્વનું છે

-


23 SEP 2021 AT 17:31

"આજ ના સમાય માં "
નમો તો લાચાર સમજે છે
નાનમો તો અભિમાની સમજે છે

-


22 SEP 2021 AT 20:01

જિંદગી માં આપણે
કેટલા સાચા છીએ એ
ફક્ત બે લોકો જાણે છે
"પરમાત્મા અને અંતરઆત્મા"

-


20 SEP 2021 AT 11:11

શરીર સુંદર હોઇ કે ના હોઈ
પણ શબ્દો હમેશા સુંદર રાખવા
કેમ કે લોકો ચહરો ભૂલી જશે
પણ તમારા શબ્દો નહિ ભૂલે

-


17 SEP 2021 AT 19:01

લાઇસન્સ વાળો હથિયાર સાથે રાખવા કરતા એક
ભરોસા વાળો સરો મિત્ર સાથે રાખો સાહેબ
આ દુનિયા માં બીજા કોઈ વસ્તુ ની જરૂર નહિ પડે

-


17 SEP 2021 AT 3:24

મંગળ અને ગુરુ નડે મન નો વહેમ છે સાહેબ
બાકી જેના લેખ મારી "માવડી(કુળદેવી)" લખેને
એના તોહ લીલા લેહર છે સાહેબ !!!!

-


16 SEP 2021 AT 2:17

આજકાલ "સંબંધ" કરતા
વસ્તુ વધારે ટકે છે સાહેબ

-


16 SEP 2021 AT 2:06

કોઈ ને આપવા માટે "મન" મોટું જોઈયે
"ધન" નહી

-


15 SEP 2021 AT 0:31

માણસાઈ નું એક પગથિયું ચડાતું નથી અને
ડુંગર ચડવાની માનતા રાખે છે.
"માણસો"

-


14 SEP 2021 AT 22:33

ઓછા સમયમાં
ગમી જનાર લોકો પણ
ઘણીવાર ઓછા સમય માટેજ
ગમતા હોય છે

-


Fetching R19 . Quotes