Nitesh Rathod  
431 Followers · 179 Following

Live in present
I love coffee
I'm Indian
Favorite song our national anthem
Joined 9 April 2020


Live in present
I love coffee
I'm Indian
Favorite song our national anthem
Joined 9 April 2020
1 APR AT 21:28

जो ना मिले तो सबर कर
गर मिल जाए तो उसकी कदर कर

जिंदगी के इस सफर में
जो छूट गया उसकी
तू ना फिकर कर

उपर वाला सब देगा तूझे
आंखो पर पट्टी बांध कर
सिर्फ तू उसपर यकीन कर

-


20 NOV 2023 AT 17:21

Life is all about your dreams..

-


25 OCT 2023 AT 14:55

સમય કાઢીને પૂછજો પોતાની જાત ને
કે હું કોણ છું...?

આખી દુનિયા ના કરોડો ચહેરા થી અલગ છું
કે હું કોણ છું...?

-


25 SEP 2023 AT 11:37

ઘર ની બાર ચપ્પલ
એટલે નથી ઉતારવામાં આવતા
કે ઘર ગંદુ થઈ જશે
એટલે ઉતારવા આવે છે
કારણકે
ઘર પણ એક મંદિર છે
જ્યાં
માં બાપ રૂપી ભગવાન
રહે છે

રાધે ક્રિષ્ના 🙏

-


24 SEP 2023 AT 12:43

सनातन धर्म

मांस मदिरा खाने पीने वाला
कभी सनातनी नही हो सकता

जीव की हत्या कर के उसके मांस को खाने वाला
हिंदू सनातन धर्म में महा पाप माना जाता है

तो सच्चे सनातनी बनो
और मांस मदिरा छोड़ो

राधे कृष्णा 🙏

-


27 AUG 2023 AT 16:00

હાથ માં માળા
ને
મન માં જય શ્રી કૃષ્ણ

ભવસાગર પાર

પહોંચી જસો પરમ ધામ

રાધે રાધે
🙏🙏

-


27 AUG 2023 AT 10:34

ભગવાનની ભક્તિ કરતાં મન ભટકી જાય છે
પણ
નોટો ના બંડલ ગણતા મન નથી ભટકતું
તો
પૈસા કરતાં ભગવાન માં મન લગાવો

રાધે રાધે🙏

-


24 AUG 2023 AT 17:05

हमने कई तालाब और पेड़ काट के
खड़ी की है
ये इमारतें
अब पंछियों के लिए पानी रखना
दया नही
फ़र्ज़ है हमारा
🙏🙏

-


23 AUG 2023 AT 14:40

જે દીધું છે ને ભગવાને એ ઘણુંય છે
ને કદાચ ઓછું પડે તો
મેહનત વધારે કરાય
બાકી
બીજાના બંગલા જોઈને ક્યારેય
પોતાની ઝૂંપડી ને પાટું નો મરાય

🙏🙏

-


19 AUG 2023 AT 23:20

आज का ज्ञान

जिसको भी ये लग रहा है कि में कुछ हूं
और मेरी वजह से ये सब है

तो भाई तू नही था तब भी सब था
तू है तब भी ये है
और तू नही रहेगा तो भी ये सब रहेगा

तो तू कुछ भी नहीं है
कुछ है तो वो सिर्फ एक कटपुतली है
उससे ज्यादा और कुछ नही हैं।

Radhe Krishna 🙏
धन्यवाद🙏

-


Fetching Nitesh Rathod Quotes