Miss_urvi   (Zindagi na vichar)
0 Followers 0 Following

Urvashi shah
Joined 2 March 2021


Urvashi shah
Joined 2 March 2021
25 APR 2021 AT 16:04

કોઈ કોઇનું નથી પોતાની જાત પર
વિશ્વાસ રાખો અને જાતે જીવન જીવતા શીખી જાવ અને પોતાને કહો I am fine.... 😊

-


25 APR 2021 AT 15:59

પોતાની જાત પર વિશ્વાસ રાખો અને
એક દિવસ એવો આવશે જ્યારે લોકો જોડે
તમારા પર વિશ્વાસ કર્યા સિવાય બીજો કોઈ
રસ્તો નહી હોય.......

-


25 APR 2021 AT 15:52

રાહ જોઇ બેસી રહેનારો તડપાવે ને હિંમતપૂર્વક
આગળ વધે તેને વરમાળા ફેરવે તેનું નામ તક!!!!

-


22 APR 2021 AT 16:36

તૂટી ગયો વિશ્ર્વાસ અને વીતી ગયેલો
સમય જિંદગીમાં ક્યારેય પાછો નથી આવતો
Ig/ek_vichar9898

-


21 APR 2021 AT 11:16

જે રિલેશનશિપ માં સોરી કહ્યા બાદ
બધું સારું થઈ જાય,એજ રેલેશનશિપ બેસ્ટ છે..!
IG/ek_vichar_9898

-


21 APR 2021 AT 11:08

કોઈની આંખમાંથી ટપકતા દુઃખના આંસુને
સુખના અસુમાં ફેરવી સકો તો સમજવું કે
આ ધરતી પર ધક્કો વસૂલ છે!!!
Ig//ek_vichar_9898

-


21 APR 2021 AT 10:50

ए ज़िंदगी एक बात तो बता तू सबको आजमाती है या मेरे से ही दुश्मनी है तेरी।।।।
Ig/ek_vichar_9898

-


21 APR 2021 AT 0:32

"વિશ્ર્વાસ"વગર નો "સંબંધ"નેટવર્ક"વગર ના"મોબાઈલ"જેવો છે
કારણ કે "નેટવર્ક"વગર ના "મોબાઇલ" માં ગેમ રમવા માંડે છે!!!
Ig/ek_vichar_9898

-


21 APR 2021 AT 0:15

"સ્વપ્નો મીઠા લાગે વાસ્તવિકતા ને સ્વપ્નોથી બનાવતી તે માણસ નું કામ છે

Ig/ek_vichar_9898

-


Seems Miss_urvi has not written any more Quotes.

Explore More Writers