Kavya Shah   (Kavya)
367 Followers · 670 Following

read more
Joined 19 July 2020


read more
Joined 19 July 2020
15 AUG 2022 AT 8:24

Today is a day to feel proud about being a part of this great nation.
May this spirit of freedom lead us all to success and glory in life.
Happy Independence Day!🇮🇳

-


15 AUG 2022 AT 8:02

Today is a day to feel proud about being a part of this great nation.
May this spirit of freedom lead us all to success and glory in life.
Happy Independence Day!

-


23 JUL 2022 AT 11:25

ख्वाहिश..

इंसान कितना भी खुश नसीब क्यों ना हो..
उसकी हर ख्वाहिश पूरी नहीं होती...

-


23 JUL 2022 AT 11:22

हकीकत...:(

जिंदगी की हकीकत को बस इतना ही जाना है
दर्द में अकेले हैं और
खुशियों में जमाना है...

-


2 JUN 2022 AT 21:43

બીજાના માટે જીવતા હતા ત્યાં સુધી કાંઈ વાંધો ના આવ્યો,
થોડુંક પોતાના માટે શું વિચાર્યું જમાનો દુશ્મન બની ગયો...

-


2 JUN 2022 AT 21:38

ક્યારેક-ક્યારેક એ સવાલ ખુબજ સતાવે છે મને કે,
આપણે મળ્યા જ શા માટે જયારે આપડે મળવું જ ના હતું.

-


2 JUN 2022 AT 21:35

જવાબ તો દરેક વાત નો આપી દવ હમણા પણ..;
જે મારા સંબંધ નું મહત્વ ના સમજી શક્યા
એ મારા શબ્દો ને શું સમજશે…:)

-


18 MAY 2022 AT 8:50

બધી જ ખબર હોય છે..,
કે કયાં કયો ખેલ રમાઈ રહ્યો છે..

પણ જો છતા પણ ચૂપ રહીને..
સંબંધ સાચવીયે છીએ ને તો..,

મર્યાદા સમજજો..
મજબૂરી નહિ..😎🔥

-


7 MAY 2022 AT 8:01

यूँही नहीं होती हाथ की लकीरों के आगे आंगलिया..,
रबने भी क़िस्मत से पहले मेहनत लिखी है..।

-


16 APR 2022 AT 12:17

જો છોકરીના લગ્ન એમની..
મરજીથી ના કરવામાં આવે તો..,

તો એ લગ્ન તેના માટે..
સજાથી ઓછા નથી..

-


Fetching Kavya Shah Quotes