હું અને મારી વાતો   (Kajal Shah)
703 Followers · 2.3k Following

read more
Joined 10 May 2020


read more
Joined 10 May 2020

रुसवा नहीं तो सिखायत क्यों।
अपने नहीं तो बगावत क्यों।
आंखो मे शर्म फिर भी शरारत क्यों।
रुकसत नहीं तो रूकावट क्यों।
मकसद नहीं फिर भी मंज़िल क्यों।
थाम लिया तो आजमाना क्यों।
और छोड़ दिया तो अफसाना क्यों।
खैर छोड़ो....
अगर सोचना ही नहीं तो लिखावट क्यों।

-



અનુકરણ કરતા અનુભવ મોટો છે...!!
અનુકરણ જાણી શકે છે, સમજી શકે છે..!!
પણ અનુભવ વર્ણી શકે છે..!!

-



અમીમય આંખ, ગતિશીલ હદય..!!
કાગળ નો એક ટુકડો, અને અબોલ શબ્દો..!!

-



અમીમય આંખ, ગતિશીલ હદય..!!
કાગળ નો એક ટુકડો, અને અબોલ શબ્દો..!!

-



ન સંપૂર્ણ ન પરિ-પૂર્ણ,
સતત ચાલવું એ જ ઉત્તમ ગુણ..!!

-



तुम रुक्सत चाहे हो,
ये मक़सद आज भी मौजूद है,
चाहे कुछ भी ओर,
ये इबादत-ए-मौक़ा अब भी तब्दील है।

-



में तकदीरों में उलझा हुआ वोह गुलशन हूं।
जिसने हर गुण सींचा है फिर भी कांटो से घसीटा है।
अनगिनत खुश्बूओ सा परिंदा है
पर मुर्जाने का खौफ अब भी ज़िंदा है।

-



હું મારા અનુમાનો ને સાચવું..!!

તું તારા અંત: કરણ ને સાચવ..!!

થશે જો ભેટા ની વેળા..!!

ફરી થશે છૂટ્સે મુલાકાતો ના છેડા..!!

-



તારાં પગલાઓ સમક્ષ આ રસ્તા ની ખાતરદાર નથી..!!
પણ તારા પડછાયા-રૂપી પ્રીતિ ની અચૂક હાજર-દાર છું..!!

-



અનેક લાગણીઓ થી ગૂંથાયેલી દોરી તારા હસ્તકે મઢાવું..!!
અજાણી અડચણો માં તારો આજ હાથ મારા મસ્તકે ગણ ગારું..!!
વર્ષો થી કરેલી વાવણી માં નાનકડા પુષ્પો ની સુવાસ માણું..!!
નસીબ થી પિરસાયેલા આ બંધન ને આજે હું શણગારું..!!
તારી રક્ષા માટે હું આજે વિધાતા ને પડકારું..!!

-


Fetching હું અને મારી વાતો Quotes