Hitaxi Mehta   (✍️હિતાક્ષી મહેતા"સુકેશી")
8 Followers · 57 Following

read more
Joined 2 April 2024


read more
Joined 2 April 2024
18 HOURS AGO

પહેલા કાન પાછળ રાખેલી મારી લટને ગાલ પર લાવે,
પછી..
ગાલ પર લાવેલી લટને ફરી હળવેથી કાન પાછળ જ રાખે!
બસ આમ જ એ ..
કદી પ્રેમી, તો કદી બાળક જેવું મોં રાખે...

-


5 MAY AT 8:34

...તો શું હું માત્ર શ્વાસ લઈને ફરતી'તી?
ધબકારો ઊંજવાનો હજી બાકી હતો?

-


4 MAY AT 20:43

હું તાણ કરીને તને જાણ કરું,
એમાં કેમ ફાવે?
તું માણ મને વગર કીધે જ,
એમાં મજા કેવી આવે!

-


3 MAY AT 14:34

શું દરેક વખત આમ જ ભેટવાનું?
જાણે..
વર્ષો સુધી કદી ન થયું હોય કોઈને ભેટવાનું?

-


3 MAY AT 11:30

ગજબની લપ થઈ ગઈ..!
પછી..?
બંન્નેએ બાજી લગાવી..
કોણ વધુ પ્રેમ કરે?

-


3 MAY AT 9:35

ઉઝરડાં નથી, શું કરું?
આઘાત છે!
હ્ર્દય ચીરું?

-


2 MAY AT 12:48

"ભેટ"ને એક શબ્દમાં લખી દઉં??
"તું!"

-


2 MAY AT 11:05

હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ કે વર્ષા..
તને શું ફેર પડે?
આમાં શરદ ક્યાં આવી?
તોયે તું મારો શરદ પૂનમનો ચાંદ?

-


1 MAY AT 23:14

બધાં વચ્ચે પણ..
તારું મારી સામે જોવું..
અને મારું ત્યારે ત્યાં હોવું..
આહાહા..
બંનેના હાજર હોવા છતાં પણ,
ગેરહાજરીના આનંદનું પણ ત્યાં હોવું.

-


1 MAY AT 22:56

પગલે-પગલે
"સાથ" આપું? કે..
તારા પગલે-પગલે
"ચાલુ"?
એક કામ કરું ..
"તારા પગલાં સાથે-સાથે જ ચાલુ"
તો?

-


Fetching Hitaxi Mehta Quotes