मैं भी एहतियातन उसकी गली से कम गुजरता हूं , कोई मासूम क्यों मेरे लिए बदनाम हो जाए उजाले अपनी यादों के हमारे साथ रहने दो , ना जाने किस गलीमें ज़िंदगी की शाम हो जाए
- डॉ. बसीर बद्र - ( एहतियातन = सावधानी पूर्वक , जानबूझ कर )
1976 માં બનેલી ગુજરાતી ફિલ્મ ખેમરો લોડણ નું આ ગીત મહાન ગાયક મુકેશજી ના કંઠે ગવાયેલું છેલ્લું ગુજરાતી ગીત છે ખેમરો લોડણ ગુજરાત ની અમર પ્રેમ કથા છે આખી ફિલ્મ જોવી જો શક્ય ના હોય તો ભીખુદાન ગઢવી ના કંઠે માત્ર અડધો કલાક ની વાર્તા જરૂર સાંભળજો , તમને ચોક્કસ રડાવી દેશે https://youtu.be/vc9vxafqBOs?si=utUQe6kjQMinvdk7