Diya Bhanushali   (Diya Bhanushali)
650 Followers · 110 Following

read more
Joined 23 January 2018


read more
Joined 23 January 2018
14 FEB 2022 AT 8:56

ये सड़क पर चलती बड़ी बड़ी गाडियां
शोर बहुत मचाती है
आधी रात को जब सड़क सोती है
सड़क से गुफ्तगू करने शायद आती है
वीरान पड़ी सड़क के
आखिर यही तो बनते साथी है।

-


25 DEC 2021 AT 14:46

बूढ़ा भूलता जा रहा ज़माना सारा,
क्या रीति,क्या रिवाज़ न जाना,
जुरिया,बेजान ये जहां सारा,
खोल किताबे देख;
मुस्कुरा रहा बचपन पुराना।

-


17 DEC 2021 AT 20:58

जब शहर आँखे मूंद ख्वाबों की नगरी में खो जाता है,
ट्रक और गाड़ियों की आवाज़ से सड़क जाग जाती है,
सो जाता है जहां,
जागता रहता है इंसान;
अधूरे ख्वाबों को लिए।

-


26 NOV 2021 AT 18:39

સમય સાંજનો ને નવા ઉત્સાહનો
બંધાણો ગામ પાદરે;ચોક ભવાઈ નો
નિત નવા ખેલની વાતો અહીંથી ખબર થાય
અરીસાનું પ્રતિબિંબ સમાજમાં દેખાય
ડાબા નું જમણું ને જમણા નું ડાબું પ્રતિત થાય
અનેક પાત્રો રંગભૂમિ પર ભજવાય
કોક શૌર્ય-સિંહ તો કોક બીકણ-સસલું બની જાય
મોટી-મોટી વાતો અહીં તાળીઓના ગડ-ગડાહટમાં દબાઈ જાય
પર - પીડાની પરંપરા અહીં અચૂકથી નિભવાય
નિંદા, અહંકાર ને ખોટા આડંબર ના હવે કેટલાક રાવણ દહન થાય?
જીવનનાં ઉતાર-ચઢાવમાં જ્યાં સુધી કોઈના રસ ના લેવાય
એકમેકને કહેવા વાતો ક્યાંથી થાય?
હવે વિભીષણને આદર્શ લઈ;લંકા શું ઘરની જલાવાય?
રામ રાજ્ય તો રહ્યું નથી
છતાંય સીતા પર અનેક આંગળીઓ છે ચીંધાય
તે સામે લડવા સીતા ક્યાં આશ્રમે જાએ?
ઋષિ-મુનિની ભૂમિ હવે;બંજર ,બેજાન ને પ્રદૂષિત ધરતી કેહવાય
ગજબ છે આ માનવીની ભવાઈ!
માનવી માનવીની ભવાઈમાં ભૂલાય!

-


14 JUL 2021 AT 9:02

આંખ ખૂલે ને ન આવે તું ક્યાંય નજર સુધી
સુકાઈ ગયા સપના મારા બધા ગ્રીષ્મ ઋતુ સુધી

સૂકા - રેગિસ્તાનમાં ક્યારે વરસાદ ન થાય
વહે છે નદીઓ અંદર મન- મંજર સુધી

લાગે છે સ્વપ્ન નો મારગ કંટક ઘણો
વિશાળ સાગર થી મૃગજળ સુધી

દૂર થઈ ચૂક્યું છે ઝરણું મુજ સપનાનું
હર ક્ષણ એ સુકાય છે નિત પ્રહર સુધી

થંભી ચૂક્યો છે આ સાંજનો અંધકાર
રસ્તો નથી મળતો ક્યાંય સૂરજ સુધી

નથી મળતી સવાર ને રાતની રાહ ક્યાંય
થશે સાંજ ને મળશે અંતિમ ખબર સુધી..

-


11 JUL 2021 AT 15:27

He : why you smoke everyday?
She : because I like to do.
He : u know na smoking is injurious to
health?
She : hahaha.. stop believing in such written
words. It's not that much injurious as
you.
He : what do you mean ?
She: Nothing. I'm just kidding.
He : Okay then throw this cheap thing and try
some harder than it.
She : harder ? Like alcohol? Or drugs?
He : No.. never...
She : Then?
He : just look at me with your wierd smile.
She : Ok then?
He : then nothing ... my Whole universe is
governed by you.
She : hahaha.. stop it yar. don't be
melodramatic.. I don't like it u know that
right? Be you.. whatever you are is just
perfect for you. Don't change yourself
for anyone else. Not even for me.
He : I'm not changing myself for anyone and
for you never (hahaha). I just say to
make you lighter and feel ok.
She : Sometimes you know....
It's Ok Not To Be "OK" Dear.

-


28 JUN 2021 AT 10:24

સમયને ક્યાં સમય છે કે
તે સમયની ધાર ને જોઈ શકે
વિરહની દશા કે આનંદના પળ જીવી શકે
એ તો નિરંતર ચાલ્યા કરે છે
નિયત કરેલા પંથ પર ને
કર્મરૂપી સેકન્ડ કાંટો
આંખના પલકારે ફર્યા કરે છે
ફળરૂપે મિનિટ કાંટો
સમય બતાવ્યા કરે છે
ક્યારેક દિવસના તો
ક્યારેક રાતના બાર વગાડ્યા કરે છે
અકબંધ છે તો બસ
સમય દર્શાવતી સંખ્યાઓ
જે દિવસ અને રાત સદાને
સમયની સાથે ફર્યા કરે છે.

-


24 JUN 2021 AT 20:25

हकीकत और तसव्वुर के बीच का पुल है ;
" मैं "
तूफ़ान में ही उसका अस्तित्व होता है।

-


22 FEB 2021 AT 9:30

यूंही पुरानी पड़ी चीज़ों पर अक्सर धूल जमती है,
तसव्वुर में तस्वीरें भी अब कुछ धुंधली दिखती है...

-


9 FEB 2021 AT 10:45

कर रहे है हम भी कुछ गलतीयाँ,
ताकि,
शिकायतें एक तरफा न रह जाए..

-


Fetching Diya Bhanushali Quotes