Dhruvraj jii Jakhotra   (ध्रुवराजजी जाखोत्रा)
154 Followers · 23 Following

गुढ़,रहस्य,साहित्य,संगीत,ईतिहास,फोटोग्राफी
संसोधन,निजानंद,भ्रमण,क्रांति,राष्ट्र,शाश्वत
Joined 22 May 2019


गुढ़,रहस्य,साहित्य,संगीत,ईतिहास,फोटोग्राफी
संसोधन,निजानंद,भ्रमण,क्रांति,राष्ट्र,शाश्वत
Joined 22 May 2019
11 JAN AT 22:19

तुम,,,,,,,

जीव और प्रकृति के
बीच का सत्य हो ।

-


8 DEC 2023 AT 22:00

કળિયુગ માં સમય કપટી અને નાલાયક લોકો ને અનુકૂળ થઈને રહે છે જ્યારે સજ્જન અને યોગ્ય લોકો ના કાંડા કાપી તેને લાચાર બનાવે છે. આ યુગ અને વાતાવરણ માં સિદ્ધાંતો અને અસ્મિતા સાથે જીવવું અતિ કઠિન છે.

-


8 AUG 2023 AT 22:20

હૃદય થી ઉતરી ગયા છે દ્રશ્યો દુનિયા ના સઘળા,
હવે એવું ચડી ગયું છે કોઈ નઝરો માં મારી !

-


16 APR 2023 AT 11:41

तुम,,,,,,,,,,,

सुदूर विरानो में व्याप्त प्रकृति का गूढ़ रहस्य हो ।

-


18 MAR 2023 AT 16:11

કાયમ જો રહી જાય તો પેગંબરી મળે,
દિલ માં જે એક દર્દ કોઈ વાર હોય છે.

-


20 JAN 2023 AT 20:40

ચિંતન
આગમ ના એંધાણ

જુની રે સમાજુ ના નર જાગશે રે
હશે ઈ સત ને અસત ના ચિલે ચાલનાર,

કળજુગ ના અંતે જંગ મંડાશે રે
થાશે એમાં સત ની જય જયકાર,

મુળુ,મહેંદી,મૈત્રેય ને મસીહ આવશે રે
આવશે ઈ તો મેલેક,મજદા કે મહાવીર,

પાપ કેરી ગોધુલી આવી ઢુકળી રે
આવી કાંઈ ખરા-ખરી ની લડાઈ,

નકામુ બધુ જ નાશ પામશે રે
વધશે ખાલી સત નો આચાર .

( વધુ કેપ્સન માં )

-


7 JAN 2023 AT 13:01

एक दिशा में अस्त होता सूर्य
दुसरी दिशा में उदित होता है
अस्त होना ऐक शाश्वत प्रक्रिया है ।

आपको यहाँ से भी देखना चाहिए ।

-


24 DEC 2022 AT 13:39

યે વિરાને મેરે લિયે જન્નત હૈ,
હર વિરાનો તક પહોંચના મેરી મન્નત હૈ.

-


24 OCT 2022 AT 22:23

જ્યારે વ્યક્તિ પોતાની નિષ્ઠા ચુકે છે ત્યારે વાતાવરણ(કલીયુગ) નો પ્રભાવ તેના પર પડે છે,માટે જ નિષ્ઠાવાન અને પ્રામાણિક વ્યક્તિ ના જીવન માં સમસ્યાઓ વધુ રહે છે કારણ કે તેને વાતાવરણ ની વિરુદ્ધ આચરણ કરવું છે એટલે કે સમય ના વિપરીત પ્રવાહ માં ચાલવું છે.

-


28 JUN 2022 AT 13:06

आप हर जगह से बहेतर दिखो ऐसा जरूरी नहि,लेकिन हमारी दृष्टि हर जगह से आपको बेहतर हि देखती है ।

हर मुमकिन दृष्टि में आप बहेतर नहि हो सकते लेकिन हर मुमकिन दृष्टि से आपको बेहतर देखा जा सकता है ।

-


Fetching Dhruvraj jii Jakhotra Quotes