Chetna Maru   (Chetu_ni_vato✍️)
20 Followers · 9 Following

माना मेरी शायरियो में वज़न नहीं होंगा ,
चेतना हूं गुलज़ार नहीं फर्क जरूर होगा ।।🤗🤗
Joined 7 July 2020


माना मेरी शायरियो में वज़न नहीं होंगा ,
चेतना हूं गुलज़ार नहीं फर्क जरूर होगा ।।🤗🤗
Joined 7 July 2020
28 AUG 2022 AT 11:05

Continuous learners win the Game

-


16 AUG 2022 AT 22:00

Experience is the key to success
And experience comes from the Failure.

-


13 AUG 2022 AT 12:47

Even the longest of days will eventually come to an End .

-


11 AUG 2022 AT 22:39

We are so distracted by how things end ,
We usually forget how beautiful the beginning was.

-


12 NOV 2021 AT 19:37

મુજ સનમ મુજ પર સિતમ કરે છે કેટલા !
રહી ને મુજ થી દુર મને અળગી નથી થવા દેતો .

-


24 AUG 2020 AT 21:30

એક વાર ભરોસો કર્યા પછી શંકા ના કરવી ..........
કારણ કે ...
જમ્યા પછી જો ભૂખ લાગે ને તો ભૂલ આપડા માં છે
પીરસનાર માં નહિ .
~અજ્ઞાત

સમજાય એને વંદન ન સમજાય એને અભિનંદન 🙏

-


23 AUG 2020 AT 23:01

अजीब सा दर्द है इन दिनों यारों,
न बताऊं तो 'कायर', बताऊँ तो 'शायर'।

-


23 AUG 2020 AT 12:58

હું નથી ઇશ્વર, નવું સર્જન કરું.
માનવી છું, શેં પરિવર્તન કરું !🌊

શક્યતાઓ પણ બને છે પહાડ જ્યાં,
હું નથી શ્રી કૃષ્ણ કે ગોવર્ધન વહું !🏞️

ચીર પાંચાળીનાં ના પૂરી શકું,
લોક્ની નજરે તો દુર્યોધન ઠરું !😈

કામ ના લાગ્યો નર્યો પુરુષાર્થ ત્યાં,
લેશ ના પ્રારબ્ધનું દર્શન થયું !😕

ના થયી ઠરી ઠામ હું કોઇ જ’ગા
ધ્યેય વિણ સતત ભ્રમણ કરું !🙃

જીદગીથી દૂર ભાગી છું ' નિઃશબ્દ ',
મ્રુત્યુની સામે હું આકર્ષણ બનું !☺️

-


22 AUG 2020 AT 15:44

બાપ ની છાયા 🤗

ખભે ભાર ને માથે માન ,
બાપ ને લીધે આપણ ને રાજ.
પરસેવે રેબઝેબ ને હસ્તે મોઢે ,
પરિવાર ને આવા ના દે કદી ખોટ .
ભૂખે છતાં પેટે ભરેલા ,
સંતાન માટે કરમ કિધેલાં .
પરિવાર ને સુખ સાહિબી આપી ,
પોતે તડકા માં રોવે .
પડછાયા સાથે કરે દુઃખ ની વાતો ,
સમાજ પરિવાર સાથે સુખ ની વાતો .
દીકરા દીકરી ને હસતા જોવે ,
પોતાના થાક ને પાણી માં બોળે .
માથે છે જયારે બાપ નો હાથ ,
ભગવાન પણ મેલે પાછા ઠાલ .
કરજો દીકરા દીકરી એવા કામ ,
બાપને આપજો લાખ માન .
ખભે છે ભાર ને માથે માન ,
બાપ ને લીધે આપણ ને રાજ . ❤️

-


20 AUG 2020 AT 21:30

एक अजीबसी बेचैनी है तेरे बिन
रह भी लेते है 😩
और रहा भी नहीं जाता।।🥺

-


Fetching Chetna Maru Quotes