Brijesh Bhalala   (#word_paradise♡)
69 Followers · 25 Following

Joined 21 December 2018


Joined 21 December 2018
19 MAR AT 21:54

હકીકત કહી‚ હાસિયા માં રહી લેવાય,
પણ‚ ખોટું, બોલી ખાસ ન થવાય...!!

-


12 MAR AT 21:46

हालात गरीब हो तो चलेगा...
लेकिन सोच भिखारी नहीं होनी चाहिए..!!

-


20 FEB AT 23:04

प्रेम स्वभाव में होता है,
शब्दों में नहीं... !!✍️

-


19 FEB AT 21:45

सिर्फ स्वयं को ढूंढना है
बाकी सब गूगल पर है।।

-


18 JAN AT 23:00

ज़िदंगी "मां" जैसी होनी चाहिये..!

किसी को कोई फ़र्क नहीं पड़ता दूसरों के पास कैसी है...

सबको बस यही लगता है कि मेरे पास सबसे अच्छी है...!!!!

-


11 JAN AT 14:16

माना कि वक्त सता रहा है,मगर...
कैसे जीना है, वो भी तो बता रहा है.

-


9 JAN AT 14:02

જવાબ જો હોય તું તો સવાલ હું બનું,
સ્પર્શ જો હોય તારો તો ગાલ હું બનું.

તારી આંખે આસું તો મને નથી ગમતાં,
પણ રડતી જ હોય તું તો રૂમાલ હું બનું.

આમ હું ભૂતકાળને વાગોળતો નથી કદી,
સાથ જો હોય તારો તો ગઈકાલ હું બનું.

મને એ ખબર જ છે કે તું લખતી નથી,
પણ જો પેન પકડે તો ખુદ અહેવાલ હું બનું.

આમ રંગોની હોળી તો મને નથી જ ગમતી,
પણ રંગનાર તું હોય તો ગુલાલ હું બનું.

-


4 JAN AT 21:40

લાવ તારી હથેળીએ, એક સ્પર્શનો સૂરજ છાપું,
ગુલાબ હવે મોંઘા છે, લે શબ્દ જ ગુલાબી આપું.

-


1 JAN AT 0:27

યાદગાર વર્ષ....૨૦૨૩

કેટલીક અધુરી આશમાં, તો કેટલીક મધુરી યાદ માં...

થોડી ભૂલોના અહેસાસમાં, તો કેટલાક અનુભવો ના પાઠમાં....

ક્યાંક જુના સાથીદારની ખોટમાં, તો કયાંક થોડી નવી મુલાકાત ના મેળમાં...

ક્યાંક હદયની વ્યથા માં, તો કયાંક આનંદ ઉત્સાહમાં...

ક્યાંક વિચારો ની મેરેથોનમાં, તો ક્યારેક સુદર વાક્યો ને લખાણ ના રાજીપા માં...

ક્યાંક પોતાની મુશ્કેલીમાં, તો ક્યારેક બીજાની ખુશીઓમાં...

ક્યાંક જિંદગી ના ચણતરમાં, તો કયાંક હદયની કરુણા ના ઘડતરમાં...

ક્યાંક ક્રિકેટ વર્લ્ડકપ ની આતુરતામાં, તો કયાંક કેટલાય મેડલોની સફળતા માં...

ક્યાંક IPO ના લિસ્ટીંગ ની રાહમાં, તો ક્યાંક SENSEX ની ઊંચાઈ ની પ્રાપ્તિ માં...

ક્યાંક AMNEAL ની મીઠી યાદોમાં, તો કયાંક TROIKAA ના નવાં ચઢાણ માં...

ક્યાંક નિરંતર તન મન ધન ના બોજમાં, તો ક્યારેક KHAKHRA FACOTRY અને DHARM OVERSEAS ની ફોજમાં...

-


10 NOV 2023 AT 12:10

परेशानी यह नहीं की दिन बुरे चल रहें है,
मसला यह है कि दिन भी जवानी के है..

-


Fetching Brijesh Bhalala Quotes