Shah Jenis 20 MAR 2017 AT 23:12 #PainOfGirl #MyNewGujjuQuoteએક અજાણ્યા મહેંદીના રંગ નીચેએણે એના જીવન ના સપના ઓ ને દફનાવી દીધા. Jns_Shah😘 - Shah Jenis 12 MAR 2017 AT 21:40 #ForYouOnlyમાત્ર તારું નામ જ પૂરતું છે , મારા ચેહરા પર સ્મિતરેલાવવા માટે....©Jns_Shah😘 - Shah Jenis 28 MAR 2017 AT 23:42 ખોટ તો ભરી મહેફિલ માં પણ,એક ની જ વર્તાય,લાખ ચેહરા હોવા છતાં દિલ માં,માત્ર એ જ સમાય.Jns_Shah😘 - Shah Jenis 27 MAR 2017 AT 19:53 વર્ષો થી અકબંધ આ પ્રેમ ની તિજોરી ખોલી ને તો જો,એક વાર તારા અવાજ થી આ દિલ ને ધડકાવી તો જો,ઘણા સમય થી મૃતઃપાય થયેલાઆ સંવાદો ને, તારી પહેલ થી ફરી થી જીવંતકરી તો જો...Jns_Shah😘 -