QUOTES ON #CLIMBING

#climbing quotes

Trending | Latest
23 MAR 2020 AT 11:23

Climbing onto the wall,

-


27 MAY 2020 AT 12:25

Climb to the top of the mountain.... If you wanna see a clear view

-


30 JUL 2021 AT 16:02

જીવનના કપરા ચઢાણ શિખવે છે..
સાહસ, હિંમત, ધીરજ, અને
લક્ષ્યના પ્રતિ જાગરૂકતા..

-


30 JUL 2021 AT 13:48

જીવનનાં કપરાં ચઢાણ કશુંક શીખવી જાય છે,
તોફાની સફર છતાંયે નાવ દરિયો તરી જાય છે.

જીવન રાહમાં મળે છે ઠોકરો અનેક ઓ મનવા,
કંટકો સહન કરનારા જ ફૂલોની સેજ કરી જાય છે.

દર્દ પીડા સહીને કલમ પણ થઈ ગઈ છે ઘણી કઠોર,
હોય કવનમાં સંવેદનાતો શબ્દો પણ અડી જાય છે.

આ સફળતાનાં રસ્તે મળશે તને ઘણાંય અંતરાયો,
અથાગ પ્રયત્નથી મુશ્કેલ મંઝિલ પણ મળી જાય છે.

મુશ્કેલ ને કઠોર જીવનનાં પાઠ જ કરે છે તારું ઘડતર,
હોય વિશ્વાસ ખુદ પર તો અંતરાયો પણ ટળી જાય છે.

-


7 MAY 2017 AT 7:45

Trekking is for climbing up
Tall mountains and
Not climbing or looking down
Tall mountains
So keep climbing
And never look down

-


30 JUL 2021 AT 0:13

સાહસ કરે તો નસીબ પણ નમી જાય છે,
ડગલે પગલે ઠોકર ખાતો જાય છે,
અનુભવ ની સીડી ચઢતો જાય છે,
પરિશ્રમ થી સપના સિદ્ધ કરતો જાય છે...

-


13 DEC 2017 AT 11:02

A Deadily Fall for Me could be like,
Climbing up to My Expectations from YOU,
And Falling to the Efforts made by YOU.

-


30 JUL 2021 AT 2:00

સાચી વાત છે.
જીવનમાં આવતા ઉતાર ચઢાવ જિંદગી જીવતા શીખવી જાય છે. કડી મુશ્કેલીઓ ને પણ હસતા ચહેરે પાર કરવા ચીંધી જાય છે. તડકો ને છાયડો તો જાણે નિયમ છે આ દુનિયાનો એ દુઃખ પછી સુ:ખ ને નિમંત્રિત કરતો જાય છે. રસ્તો ભલે કેટલો પણ કાંટાઓ થી ભરેલો હોય, પડતા લથડતા એના પર ચાલતા શીખવી જાય છે.લાખો મુસીબતો આવે તો પણ આપણ લક્ષ્યમાં ગતિ રોધક કોઈ ના બની શકે એ સમજાવી જાય છે.મજબૂત કઠણ વ્યક્તિત્વ બનાવવા માણસે કપરાં રસ્તા પરથી પસાર થવું પડે છે, ના કોઈ ડર ના સમાજ ની ચિંતા ના કોઈની અદેખાઈ આ બધું ભૂલીને અડગ રીતે ચાલતા શીખવું પડે છે. ભલે માનવી પડે સો વાર પણ મન મક્કમ કરી એને આગળ વધવા પોતે પ્રોત્સાહિત રહેવું એ જાણ કરાવે છે.ચાહે ભૂલો થાય અણગીણત,એ જ અનુભવ માણસને સચેત રીતે ચાલતા શીખવી જાય છે.

-


1 MAR 2020 AT 11:00

~Climbing~
The high altitude of determination is climbed only by courage. Muscles have a limitation but courageous climbing of ladders of our aims stays beyond any fatigue limitation.Alone determination is helpless untill climbing accopmanies.
The second one we need in our climbing path is the recombination and recollection of our mide and muscles both together and the it assures to win.

-


15 MAR 2019 AT 20:38

If u want a best view,then hardest climb is best option....

-