QUOTES ON #MYNEWGUJJUQUOTE

#mynewgujjuquote quotes

Trending | Latest
20 MAR 2017 AT 23:12

#PainOfGirl
#MyNewGujjuQuote

એક અજાણ્યા મહેંદી

ના રંગ નીચે

એણે એના જીવન ના સપના

ઓ ને દફનાવી દીધા.

Jns_Shah😘

-


12 MAR 2017 AT 21:40

#ForYouOnly

માત્ર તારું નામ જ પૂરતું છે ,

મારા ચેહરા પર સ્મિત

રેલાવવા માટે....

©Jns_Shah😘

-


28 MAR 2017 AT 23:42

ખોટ તો ભરી મહેફિલ માં પણ,

એક ની જ વર્તાય,

લાખ ચેહરા હોવા છતાં દિલ માં,

માત્ર એ જ સમાય.

Jns_Shah😘

-


27 MAR 2017 AT 19:53

વર્ષો થી અકબંધ આ પ્રેમ ની તિજોરી
ખોલી ને તો જો,

એક વાર તારા અવાજ થી આ દિલ ને
ધડકાવી તો જો,

ઘણા સમય થી મૃતઃપાય થયેલા
આ સંવાદો ને,

તારી પહેલ થી ફરી થી જીવંત
કરી તો જો...

Jns_Shah😘

-