QUOTES ON #22STORY

#22story quotes

Trending | Latest
25 DEC 2018 AT 21:36

હાસ્ય ચહેરાનું,
શ્રેષ્ઠ સૌંદર્ય....!

-


25 DEC 2018 AT 21:51

ચાલ મન
જીંદગી માણીએ

-



શબ્દ દઝાડે,
શબ્દ રૂઝાવે.

-


25 DEC 2018 AT 21:17

દુઃખ હજારો,
ગીતા ઊપાડો.

-


26 DEC 2018 AT 8:21

ખીલી વસંત
તારા આગમને

-


25 DEC 2018 AT 21:16

દીપ બળે
તિમિર ટળે 🙏

-


25 DEC 2018 AT 20:19

માટીનું રમકડું
માટીમાં મળે 🙏

-


25 DEC 2018 AT 20:44

નથી પાસે
છતાં હૈયે

-


26 DEC 2018 AT 13:19

થોડો ઉજાસ
માંગુ ઉધાર

-


25 DEC 2018 AT 20:51

સત્ય કઠોર.
બોલે ચકોર.

-