Priyal Nakrani Vasoya   (Priyal Vasoya)
2.2k Followers · 249 Following

હું મારું મૌન લખું છું!
#microblogger
Joined 7 January 2017


હું મારું મૌન લખું છું!
#microblogger
Joined 7 January 2017
29 NOV 2023 AT 12:42

Paid Content

-


19 JAN 2023 AT 13:36

Paid Content

-


13 JAN 2023 AT 19:13

Paid Content

-


9 JAN 2023 AT 17:27

Paid Content

-


13 MAY 2022 AT 16:42

Paid Content

-


11 MAY 2022 AT 13:56

Paid Content

-


10 MAY 2022 AT 14:41

Paid Content

-


7 MAY 2022 AT 19:11

જવાબદારીના જેલર સામે
મનને કેદી બનાવી રાખ્યું છે.

બોલો, સાચો ગુનેહગાર કોણ?
જવાબદારી, મન,
ઈચ્છાઓ કે પછી હું!

-


6 MAY 2022 AT 12:19

તારા વિચારોમાં
ખોવાયેલા રેહવાનો વિચાર
જો એટલો સુંદર છે, તો વિચાર
કે એ વિચારોમાં ખોવાયેલું રેહવું
કેટલું સુંદર હશે?!

-


4 MAY 2022 AT 10:19

સ્વપ્ન નાનું હોય કે મોટું.

એ તૂટે ત્યારે દર્દ
એકસરખું જ થતું હોય છે.

-


Fetching Priyal Nakrani Vasoya Quotes