Maulik Zaveri   (Maulik Zaveri)
193 Followers · 149 Following

read more
Joined 4 January 2017


read more
Joined 4 January 2017
29 JUL 2019 AT 11:33

She taught me how to handle loneliness being alone till I met someone matching my standards.

-


21 JUL 2019 AT 22:06

Wo chahat hi kya!
Jo adhuri na rahe...

-


18 JUL 2019 AT 17:16

Red jutey kaun pahenta hai bee!

-


4 JUL 2019 AT 20:27

Everything is just a phase of life.
Respect and accept each and everything.

આપણે દરેક વસ્તુ, પરિસ્થિતિ અનુભવીને એને એક પ્રકારે બાંધીએ છીએ

ઉદાહરણ તરીકે " Love cannot happen twice if it happens, it was not in the first place " or " Love can happen twice if she/he was not the right one. Destiny has something different to share "

અમુક વર્ષો પછી આ પરીસ્થીઓ ફરીથી વાંચીએ તો નાદાની લાગે.

આપણે બધાજ જીવનમાં અલગ અલગ ફેઝ માંથી નીકળી રહ્યા છીએ.

કોઈ ખુશ દેખીને એમ નહિ વિચારો કે એ નશીબદાર છે, કેમકે એને કેટલું દુઃખ જોયું હશે એની આપણને ખબર નથી. કોઈને દુઃખી જોઇને એનો સાથ છોડી પણ નહિ દો, કેમકે એનો અત્યારે દુઃખનો ફેઝ ચાલે છે એનો પણ ખુશીનો ફેઝ લાઇફમાં આવશે.

દરેકનો સમય અલગ અલગ છે, પોતાની રીતે ચાલે છે, દરેકની ટાઇમ સાઇકલ અલગ છે. કોઈને નાની ઉમરમાં ઘણી સફળતા મળી જાય છે ત્યારે કોઈની જિંદગી ૬૫ વર્ષે જ શરૂઆત થાય છે, આપણી આજુબાજુ આવા ઘણાં ઉદાહરણ છે.

દરેક વ્યક્તિને માન-સમ્માન આપો, એ એમને પાત્ર તો છે જ.

-


3 JUL 2019 AT 13:58

Now
Your touch
Has a different meaning altogether

-


3 JUL 2019 AT 13:50

Forget everything what had happened in your life - start with the new spirit. Awaken the greatness within you.

-


3 JUL 2019 AT 13:45

Don't waste your time,
Grow up man,
Do something in your life.

-


2 JUL 2019 AT 22:36

There is something missing
Within myself, Very deep within.
I'm feeling loneliness,
Suffocating, without you.

*I can't be me, If you're not with me.*

I'm Craving for your attention, tight hugs, passionate kisses and madly love. Really.

Though,
You weren't there in my struggles, as you just left me, fukced me quitting the relationship,
So you don't deserve me in my success, literally.

*Still ( I love you )*
I'm so dumb
I want you from the bottom of my heart, its true,

Thinking about you day and night.
Searching you everywhere but finding you nowhere, because you're hiding yourself from me. But why? Why not even asking me how I'm?

*Success without you is worthless. Seriously.*

I wish I could celebrate with you, holding you in my arms, kissing your forehead, making an eye contact saying how much I'm in love with you.

❤❤❤

-


22 JAN 2019 AT 0:41

हम जो सोचते है और जो महेसुस करते है,
वहीं हमारा भविष्य बनता है,
सकारात्मक अच्छा सोचे और अच्छा महेसूस करे।

-


9 JAN 2019 AT 8:51

જે તમને જોઈતું હોય એ બીજાને આપો,
તમને જોઈતું હશે એનાથી હજાર ગણું મળશે.
પૈસા જોઈતા હોય તો તમારી પાસે રહેલા પૈસા બીજાને ઉપયોગી થાય એવું કરો, તમને પૈસા મળતા રહેશે.
પ્રેમ જોઈતો હોય તો બીજાને પ્રેમ આપો.
પ્રેમ આમ પણ ક્યારેય માંગવાથી મળતો જ નથી, આપવાથી મળશે.
સન્માન જોઈતું હોય તો બીજાને સમ્માન આપો.

"જે જોઈતું હોય એ અન્યને આપો" નાનપણમાં કહેવત સાંભળેલી,
જે વાવો એ ઉગશે.
પ્રેમ વાવસો તો પ્રેમ જ ઉગે, સમ્માન વાવો તો સમ્માન, પૈસા વાવો તો પૈસા, જીવન વાવો તો જિંદગી મળશે.

ઘણીવાર એવા બનાવ બને ત્યારે આપણે બોલતા હોય કે વડીલોના પુન આડા આવી ગયા એટલે બચી ગયા ... એ આ જ, જીવન વાવ્યું હતું એ મળ્યું.

આ કોઈ બાપુ, સાધુ, મહાત્મા, સંતોએ આપેલો ગ્રથમાંથી કહેલો નિયમ નથી, જેટલું સ્વચ્છતા અને સ્વસ્થતા સાથે બીજાને આપવાનું કાર્ય કરીયે એટલું જ સ્વસ્થ, સરળ આપણને પરિણામ મળે, હા પરિણામની અપેક્ષા રાખીને આ કરવું એ ખોટી રીત છે.

-


Fetching Maulik Zaveri Quotes